બુધવાર, 18 નવેમ્બર, 2009

કાનમાં પહેરવા નો આંકડો (એયરવાયર/હુંક)

આ હૂંક બજાર માં તૈયાર મલેછે. પોતે પણ બનાવી શકાય.

આ હૂંક બનાવવા માટે એક બહુજ સાડા ફરમાની જરુર પદશે.

એક લાકડા ના ટુકડા માં નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ હોલ કરો.





ગુજરાતી powered by Lipikaar

ત્યાર પછી ૨ લોખંડ ની નાની પીન અને એક લોખંડ નો સલીયો નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ ફીટ કરો.



કાનમાં પહેરવા નો આંકડો બનાવવા માટે ૨૦ ગેજ નો તાર લઇ નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ અંગ્રેજી ના પી (P) અક્ષર જેમ વાંળો.


હવે નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ તાર ને ફરમાં માં મુકો.


અને પછી તાર ને નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ વાંળો.

નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ જોઇતી લંબાઇ રાખી વધારા નો તાર કાપી નાખો.


નોંધ: લાકડા ના ટુકડા માં ૨ નાની પીન ભરાવવા ના હોલ હુંક માં નાનો આંકડો જેટલો જોઇયે એ સાઇઝ ની પીન લઇ જરા ટાઇટ ફીટ જાઇ એમ કરવો. મોટો હોલ મોટું સરકલ જોઇયે એ સાઇઝ પ્રમાણે લોખંડ નો સલીયો લઇ જરા ટાઇટ ફીટ જાઇ એમ કરવો.



નીચે તસ્વીર માં બતાવ્યાં મુજબ ફેન્સી એયર વાયર પણ બનાવી શકાય.
આ બનાવવા માટે ની રીત નીચે તસ્વીરમાં બતાવવામાં આવી છે.



બીજી એક બહુંજ સરળ રીત નીચે વીડીયો માં બતાવવા માં આવી છે.

આ એયરવાયર ના નાના હુંક મા અલગ અલગ ડેંગલ અથવા બીજી રીતે શણગારી એયરરીંગસ બનાવી શકાય. થોડા ઉડાહરણો નીચે તસ્વીરમાં બતાવ્યા છે.


ઉપર ની તસ્વીરમાં પ્રથમ લાઇન માં બતાવેલી એયરરીંગ તેતીન્ગ (દોરાની ગુથાઇ થી) બનાવેલી છે. બીજી લાઇન માં પહેલી નાનાં કદનાં મોંટી (સીડ બીડ) માંથી બનાવેલી છે. બીજી લાઇન માં ૨,૩ અને ત્રીજી લાઇન માં પહેલી ચાઇનીઝ ડેકોરેટિવ નોટ (ગાથ) થી બનાવવા માં આવી છે. ત્રીજી લાઇન માં વચમાં કાચને પતંગીયા ના આકાર માં કાપી સ્ટેઇન્ડ ગલાસ ની પધ્ધતિથી બનાવવા માં આવી છે. છેલ્લી વાયર અને બીડ વગેરે માંથી બનાવવા માં આવી છે. આ દરેક પધ્ધતિ વિષે આપને ભવિષ્યમાં ચર્ચા કરશુ.


વધુ જાણકારી માટે મેઇલ કરો!