શનિવાર, 12 ડિસેમ્બર, 2009

દોરાઓ માંથી જવેરાત બનાવો ભાગ ૨

ચાઇનીઝ ગાંથ માંથી જવેરાત બનાવવાની માહિતિ નેટ ઉપર ઘણી બધી છે. પરંતુ બધીજ સારી માહિતિઓ ચાઇનીઝ ભાષામાં છે.
નીચે જણાવેલી સાઇટ ઉપર ભરપૂર માહિતિઓ મલી શકશે. વીડીયો પણ છે. ચાઇનીઝમાં હોવા છતાં ફોટા અને વીડીયો જોવાથી ગાંથો બનાવવાનું શીખી શકાય છે.
http://www.zhongguojie.org/
http://myknots.com/
http://www.china-knot.com/
http://li1943.blog.enorth.com.cn

આ ઉપરાંત યુટ્યુબ ઉપર અહિં અંગ્રેજીમાં ગાંથ વિષે વીડીયો જોવા મલશે.

ઉપરની સાઇટો પરથી મેલવેલી જવેરાત બનાવવા માટે ની થોડી રીત અહિં રજુ કરી છે.

પાંચ પાંખવાલા ફલાવર:

આ ફલાવર ગાંથ પેન્ડન્ટ તરીકે વાપરી શકાય. આપ્રમાણે લાઇનમાં ફલાવર બનાવી નેકલેસ પણ બનાવી શકાય. આ ફલાવર ૪ થી ૮ પાખડી સુધી બનાવી શકાય.

ડીસ્ક લોંગ ગાથ:આ ગાથને અંતિમ સ્વરુપ આપવા માતે ૬થી તસ્વીર પછી બધી લુપને અલગ અલગ કદમાં ગોથવવાથી વિભિન્ન ડેકોરેશન બનાવિ શકાશે. લગભગ આજ પ્રમાણેની ગાંથમાં થી ફીશ આકાર બનાવવાની રીત નીચે બતાવી છે.
ફલાવર બાસ્કેટ:

હેન્ડલ બનાવવાની રીત નીચેની તસ્વીરમાં બતાવી છે.
પેન્ડન્ટ:
હાર્ટ:

ગુજરાતી powered by Lipikaar

વધુ જાણકારી માટે મેઇલ કરો!