ઇલેક્ટ્રૉનિક સર્કિટ બોર્ડને અલગ અલગ આકારોમાં કાપી જંપ રીંગ કે એયર હુંક ભરાવી નેકલેસ, એયર રીંગ, બ્રેસ્લેટ વગેરે બનાવી શકાય. બીજા ઇલેક્ટ્રૉનિક પુરજાઓ માંથી પણ ઘરેણા બનાવી શકાય. નીચે ચીત્રમાં થોડા ઉદાહરણો બતાવંયાં છે.
જુના છાપા કે સામાયિકો માંથી પણ સારા એવા ઘરેણા બનાવી શકાય. કાગલ માંથી બિડ બનાવવાની માહીતિ અહિં બતાવી છે.
સામાયિક માંથી પેન્ડનટ બનાવવાની એક બહુંજ આસાન રીત નીચે બતાવી છે.
પ્રથમ રંગીન સામાયિકો ના કાગલો ભેગા કરોં. તમારી પાસે ગ્લુ ગન હોઇ તો તેને ગરમ કરવા મુકો. જો ગ્લુ ગન ન હોઇ તો સારો એવો ગુંદર અથવા ફેવિકોલ પણ વાપરી શકાય.
કોઇલ બનાવવા માટે કાગલ ને લાંબી બાજુ એ બરોબર વચમાંથી ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ વાલો.જે બાજુ સીધી નથી તેને થોડી અંદર બાજુ રાખો.
હવે વાળેલો કાગજ સીધો કરી સલ ઉપરથી કાપી નાખો. ફરી પાછા બન્ને કાપેલા કાગજોને બરોબર અરધામાં વાળો.
ફરી પાછો કાગલ ને અરધામાંથી વાળો અને ખોલી મધ્યમાં જે સલ છે ત્યાં સુધી બન્ને બાજુથી ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ વાલો.
ફરી પાછુ ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ વધુ એક ફોલ્ડ વાલો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ આમ એક પાતલી પટ્ટી બનાવો. બધી વાકી ચુકી બાજુઓ ને અંદર ની તરફ રાખો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ એક પાટલી લાકડા કે ધાતુ ની સલી ઉપર અગાઉ બનાવેલી પટ્ટી ને લપેતો.
થોડી લપેત્યાં પછી સલી નિકાલી લો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ ગ્લુ ગન,ફેવિકોલ અથવા બીજા સારા ગમ થી ચોતાડો.
હવે બરોબર ટાઇટ ખેચીને રોલ બનાવો.
આમ પુરી પટ્ટી વાલી નાખો વધતો જતો રોલ સરખી રીતે અંદર બહારનીપટ્ટી ઉપર ગોથવાય તેણી કાલજી રાખો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ પટ્ટી બરોબર સરખી કરી છેડાને બરોબર ચીટકાવો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ બનેલા ગોલાકાર ને એક પાટલા પુંત્થા ઉપર મુકી પેન્સિલથી સરકલ દોરી પુંત્થાને કાપિલો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ ગોલાકારની એક બાજુ ગમ લગાડી એક વાયર માંથિ બનાવેલી એક પિન મુકો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ અગાઉ કાપેલા પુંત્થાને ચીટકાવીદો.
કોઇ પણ જાતની ચેન કે દોરા ભરાવિ પેન્ડનટ તૈયાર કરો.