મંગળવાર, 27 જુલાઈ, 2010

પતરા ના ઘરેણા બનાવવા ના ઓજારો


અગાઉ અહિં આપણે તાંબા, પિત્તળ ના પતરા ઉપર કોતર કામ (એચિંગ) કેમ થાય છે તે જોયું. એચિંગ થયા પછી પતરામાં હોલ પાડવા માંટે અથવા વાળીને બેંગલ વગેરે બનાવવા માટે અમેરિકામાં ઓજારો બનાવવામાં આવ્યાં છે. જે અહિં જોવા મલશે. આ વેબસાઇટ ઉપર વિવિધ ઓજારોના ઉપયોગ વિષે સરસ માહિતિ ત્થા વિડિયો  આપવામાં આવ્યાં છે. આ ઓજારો ત્યાંથી મંગાવવા સરલ નથી પરંતુ આઇડિયાથી કોઇ પણ કારખાના માં બનાવિ શકાય.