મંગળવાર, 7 સપ્ટેમ્બર, 2010

ક્વીલિંગ (કાગજ ના ઘરેણાં)

અગાઉ કાગજ માંથી ઘરેણાં બનાવવાની માંહિતિ અહિં આપવામાં આવી છે. તેના અનુસંધાન માં કાગજની પટ્ટી ઓ માંથી બનાવાતા ઘરેણાં ઓની માંહિતિ એટલે ક્વીલિંગ અહિં આપવામાં આવી છે.

ક્વીલિંગ કાગજ ની ૩,૪ કે  ૬ મી.મી.ની સાઇઝ ની પત્તીઓ ને વાળી ને બનાવવા માં આવેછે. આ કલા બહુંજ સરલ છે, ફક્ત આઇડિઆ ઓથી નવાજ પ્રકારના ઘરેણા ઓ બનાવી શકાય. આ ઉંપરાંત ફોટો ફ્રેમ, શુભેચ્છા કાર્ડ વગેરે બનાવવા માં આ કલાનો વપરાસ થાય છે.

એન માર્ટિને ક્વીલિંગના બનાવેલા થોડા આકારો નીચેના ચિત્રમાં બતાવેલાં છે. આજ લેખિકા નો આ વિષય ઉપર ટયૂટૉરિઅલ અહિં વિસ્તાર થી જોવા મલશે.


આજ લેખિકા ના નીચે બતાવેલા ચિત્ર મુજબ પેન્ડન્ટ બનાવવા માટે ના ટયૂટૉરિઅલ જોવા માંટે અહિં ક્લિક કરો.




આ વિષય ઉપર નીચે ૨ વિડિયો માં વિસ્તાર થી પટ્ટી ઓને વાળવાની રીત બતાવવામાં આવી છે. વાળવા માંતે જે ઓજાર વાપરવામાં આવ્યું છે તેના બદલે ગુથવાના કાટા કે સારી દાંત ખોતરવા ની સલી નો પણ ઉપયોગ કરી શકાય.





3 ટિપ્પણીઓ: