અગાઉ કાગજ માંથી ઘરેણાં બનાવવાની માંહિતિ અહિં આપવામાં આવી છે. તેના અનુસંધાન માં કાગજની પટ્ટી ઓ માંથી બનાવાતા ઘરેણાં ઓની માંહિતિ એટલે ક્વીલિંગ અહિં આપવામાં આવી છે.
ક્વીલિંગ કાગજ ની ૩,૪ કે ૬ મી.મી.ની સાઇઝ ની પત્તીઓ ને વાળી ને બનાવવા માં આવેછે. આ કલા બહુંજ સરલ છે, ફક્ત આઇડિઆ ઓથી નવાજ પ્રકારના ઘરેણા ઓ બનાવી શકાય. આ ઉંપરાંત ફોટો ફ્રેમ, શુભેચ્છા કાર્ડ વગેરે બનાવવા માં આ કલાનો વપરાસ થાય છે.
એન માર્ટિને ક્વીલિંગના બનાવેલા થોડા આકારો નીચેના ચિત્રમાં બતાવેલાં છે. આજ લેખિકા નો આ વિષય ઉપર ટયૂટૉરિઅલ અહિં વિસ્તાર થી જોવા મલશે.
આજ લેખિકા ના નીચે બતાવેલા ચિત્ર મુજબ પેન્ડન્ટ બનાવવા માટે ના ટયૂટૉરિઅલ જોવા માંટે અહિં ક્લિક કરો.
આ વિષય ઉપર નીચે ૨ વિડિયો માં વિસ્તાર થી પટ્ટી ઓને વાળવાની રીત બતાવવામાં આવી છે. વાળવા માંતે જે ઓજાર વાપરવામાં આવ્યું છે તેના બદલે ગુથવાના કાટા કે સારી દાંત ખોતરવા ની સલી નો પણ ઉપયોગ કરી શકાય.
મંગળવાર, 7 સપ્ટેમ્બર, 2010
મંગળવાર, 27 જુલાઈ, 2010
પતરા ના ઘરેણા બનાવવા ના ઓજારો
અગાઉ અહિં આપણે તાંબા, પિત્તળ ના પતરા ઉપર કોતર કામ (એચિંગ) કેમ થાય છે તે જોયું. એચિંગ થયા પછી પતરામાં હોલ પાડવા માંટે અથવા વાળીને બેંગલ વગેરે બનાવવા માટે અમેરિકામાં ઓજારો બનાવવામાં આવ્યાં છે. જે અહિં જોવા મલશે. આ વેબસાઇટ ઉપર વિવિધ ઓજારોના ઉપયોગ વિષે સરસ માહિતિ ત્થા વિડિયો આપવામાં આવ્યાં છે. આ ઓજારો ત્યાંથી મંગાવવા સરલ નથી પરંતુ આઇડિયાથી કોઇ પણ કારખાના માં બનાવિ શકાય.
બુધવાર, 26 મે, 2010
તાંબા, પિત્તળ ના પતરા ઉપર કોતર કામ (એચિંગ)
થોડી કાલજી અને ચીવત થી આ કામ કરવામાં આવે તો આ કામ બહુંજ સરળ છે અને ઘરમાં નાની જગ્યાં માં પણ કરી શકાય.
સૌજન્ય: વરજીનીયા વિવિયર
પિત્તલ કે તાંબાના પતરા ઉપર એચિંગ કરવા માંટે પ્રથમ એક ડિઝાઇન ની જરુર પડશે.
આ ડિઝાઇન તમે હાથ થી ડ્રો કરી શકો અથવા કમ્પ્યૂટર થી પ્રિન્ટ કરી શકો. કમ્પ્યૂટર થી પ્રિન્ટ કરવા માંટે ડ્રાઈ ટોનર વાલા પ્રિન્ટર જોઇશે. ડિઝાઇન બ્લેક અને વાઇટ જ હોવી જોઇયે. જેટલો વધારે ઘેરો કાલો કલર હશે તેવું પરિણામ સારુ આવશે. ડ્રાઇ ટોનરની જે શાહી છે તેના ઉપર એસિડ ની અસર થતી નથી, જેથી પિત્તલ કે તાંબાના પતરા ઉપર ડિઝાઇન ટ્રૅન્સ્ફર થયા પછી એસિડ માં ડુબાવવા માં આવશે તો જ્યાં ડ્રાઇ ટોનરની શાહી નથી તે જગ્યાં નું પતરું ખવાતુ જશે અને શાહી વાલો ભાગ ઉપસેલો રહેશે.
જે સાઇજ જોઇયે તે પ્રમાણે કમ્પ્યૂટરમાં ડિઝાઇન બનાવી ડ્રાઈ ટોનર પ્રિન્ટર માં છાપીલો. છાપવા માંતે જે કોપીયર પેપર આવે છે તેના બદલે જુના સારા સાપ્તાહિક (લિસા કાગળ) નો ઉપયોગ કરવો.
આવા સાપ્તાહિકો વાપરવાથી ઇમેજ ડ્રાઇ ટોનર થી છપાઇ છે તે બહું સહેલાઇ થી પિત્તલ કે તાંબાના પતરા ઉપર ટ્રૅન્સ્ફર થઇ જશે અને સાપ્તાહિકમાં જે પહેલેથી છપાયેલું છે તે ટ્રૅન્સ્ફર થશે નહિ. છાપટી વખતે મિરર ઇમેજ માં છાપવું જેથી ટ્રૅન્સ્ફર કરયા પછી સીધુ દેખાય. (જેમ રબર સ્ટેમ્પ હોઇ છે).ડ્રાઈ ટોનર પ્રિન્ટર અને કમ્પ્યૂટરમાં ડિઝાઇન બનાવવાની સેવા કોઇ પણ ડેસ્ક ટોપ પબ્લિશિંગ દુકાન માં મલી શકે છે. ડિઝાઇન પુરા કાગલ ઉપર વધુ માં વધુ આવી શકે એ રીતે ગોથવી છાપવાથી ખર્ચ ઓછો આવશે.
હાથ થી ડિઝાઇન કરવા માંટે પર્મેનન્ટ મારકર ની વિવિધ બનાવતોની પેન બજાર માં મલેછે. આમાથી એસિડ માં ગળે નહિં એવી શાહી વાલી પેન પસંદ કરવી. ખાસ કરીને જરમન બનાવતની પેનો એસિડ નો સારો સામનો કરી શકે છે. આ માટે થોડા અલગ અલગ બનાવતોની પેનો થી પ્રયોગ કરવા જરુરી છે. લાલ રંગ ની પેન એસિડ માં સારી તકે છે.
પિત્તલ કે તાંબાના પતરા ઉપર ઇમેજ ટ્રૅન્સ્ફર કરવા માંટે પહેલા જરુરત મુજબ પતરા ને કાપી લો. હવે પતરા ને બરોબર ધોઇ સાફ કરી સુકાવી લો. જરા પણ ચીકાસ, ભીનાશ કે કચરો પતરા ઉપર હશે તો ડિઝાઇન ટ્રૅન્સ્ફર થશે નહિં.
હવે વગર સ્તીમ વાલી ઇસ્ત્રી લઇ જેટલી વધુ ગરમ કરી શકાય એટલી ગરમ કરો.
પતરા ને એક મેજ ઉપર ગોથવો અને ડિઝાઇન ને પતરા ઉપર મુકો ( છપાયેલો ભાગ પતરાને અડે એ રીતે) અને ઇસ્ત્રી વજન આપી કાગજ ઉપર ફેરવો. ડિઝાઇન ના કાગલ અને ઇસ્ત્રી ના વચમાં જરુરત લાગે તો કાગજ નો ટુવાલ વાપરવો આમ કરવાથી ઇસ્ત્રી ઉપર ટોનર લાગશે નહિ. થોડા અભ્યાસ પછી આની જરુરત રહેશે નહિં.
લગભગ ૨ મિનિટ્ સુધી ઇસ્ત્રી દબાવી રાખી બીજી ૫ મિનિટ્ સુધી ઇસ્ત્રીને ડિઝાઇન ઉપર પડી રહેવા દો. આમ કરવાથી ટોનર બરોબર સેટ થઇ જશે. હવે ધીમેથી ઇસ્ત્રી ને ઉથાવો અને બંધ કરો. કાગજ અને પતરા ને આપ મેલે થંડુ થવાદો. પતરુ પકડી શકાય એટલુ થંડુ થાય તો એને એક બોલ માં પાણી લઇ બહુ હલવાસથી પલાવો આમ કરવાથી કાગળ પતરા ઉપરથી નિકલી જશે અને ડિઝાઇન પતરા ઉપર રહી જશે. આ કામ બહુંજ કાલજી અને શાંતિથી થવુ જરુરી છે નહિં તો કાગળ સાથે થોડો ટોનર પણ નીકલી જશે. ઘણીઇસ્ત્રી વધુ ગરમ થતી નથી તેથી સમયમાં ફેરફાર કરી ૫ મિનિટ્ ના બદલે થોડો વધારે ઇસ્ત્રીને ડિઝાઇન ઉપર રહેવા દેવી.
ટ્રૅન્સ્ફરની બીજી રીત માં તમે ઇલેક્ટ્રિકનો ચુલો પણ વાપરી શકો છો. આ માટે ડિઝાઇનને છાપેલો ભાગ ઉપર રહે એ મુજબ ચુલાના સપાટ ભાગ ઉપર ગોથવો, તેની ઉપર પતરાને મુકો અને તેની ઉપર ઇંટ કે સપાત પત્થર નો વજન મુકો ૩૫૦ ડીગ્રી ઉપર ૨ થી ૩ મિનિટ્ સુધી રાખી ચુલાને બંધ કરી બધુજ આપ મેલે થંડુ થવાદો અને પછી ઉપર જણાવ્યાં મુંજબ પાણી માં પલાવી કાગજ નીકાલો.
જો ટોનર પતરા ઉપર બરોબર ટ્રૅન્સ્ફર ન થાય તો સમજવું કે પતરુ બરોબર સાફ થયુ નથી. આમ બને તો એસેટોન નામના કેમિકલથી પતરા ઉપરથી બધો ટોનર નીકાલી ફરી વાર ડિઝાઇન ટ્રૅન્સ્ફર કરવી. કોઇ કારણ સર જો કોઇ જગા ઉપર બારીક ટોનર નીકલી ગયું હોય તો તેને પર્મેનન્ટ માર્કરથી ટચ કરી શકાય.
હવે તમારુ પતરુ એચિંગ માટે તેયાર છે.
એચિંગ કરવા માટે ફેરિક ક્લોરાઇડ નામના એસિડની જરુર પડશે. ફેરિક ક્લોરાઇડ એસીડ બિજા એસિડ, હાઇડ્રોક્લોરિક અને નાઈટ્રક જેવું જોખમવાળું નથી, પરંતુ ધાતું ઉપર કાટ ચડાવે છે. એસિડ ના આ ગુણ ને બેકિંગ સોડા માં ભેલવિ નિર્બલ બનાવિ શકો છો.
આ ઉપરાંત આ એસિડ લાગવાથી હાથ ઉપર કાલા ડાઘ પડવાની શક્યતા છે તેથી રબરના મોજા પહેરવું બહુંજ જરુરી છે. આ કાર્ય કરતી વખતે બાલકો ને દુર રાખવા.
ફેરિક ક્લોરાઇડ એસિડ થી લોખંડ ની બનેલી વસ્તું ઉપર કાટ ચડતો હોવાથી એસિડ ની બોટલ હંમેશા બંધ રાખવી. સુરજ ના કિરણો થી આ એસિડની ક્ષમતા ઘટે છે તેથી સીધા સુરજના કિરણોથી દુર રાખવું. કાલી પ્લાસ્ટિકની થેલી માં લપેતીને પણ રાખી શકાય.એચિંગ ના કાર્ય વખતે લોખંડની વસ્તુ ઓ દુર રાખવી.
૩ કપ ફેરિક ક્લોરાઇડ એસિડ એકપ્લાસ્ટિકના અથવા કાચ વાસણ માં લો. વાસણ ની સાઇજ જે પતરુ એચિંગ કરવાનું છે તે રીતે નક્કિ કરવું.
હવે પતરુ એચિંગ કરવાનું છે તેને થરમોકોલના એક ટુકડા ઉપર બન્ને સાઇડ ઉપર ગમ વાલી ટેપ થી ચોટાડો. જે બાજુ ડિઝાઇન નથી તે બાજુ ચોટાડવી.
હવે આ થરમોકોલ ને પતરા સાથે એસિડ ઉપર તરતું મુકો. જો થરમોકોલની રીત થી ન કરવું હોય તો પતરા માં એક કે બે હોલ કરી વાસણ ના ઉપર લાકડાની પત્તી મુકી પ્લાસ્ટિકના દોરાથી એસિડમાં ઉભું લટકાવી પણ શકોછો.આમ કરવા થી એક મુશ્કેલી એ છે કે ઘણી વખત નીચે ના ચીત્રમાં બતાવ્યાં મુંજબ પતરાનો ખવાયેલો ભાગ નીચે પડતી વખતે પતરા ઉપરસ્ક્રૅચ પાડીદે છે.
પતરા ઉપર જે ભાગ ઉપર ટોનર અથવા ફેલ્ટ પેન થી કરેલી ડિઝાઇન હશે તે ભાગ સીવાય નું પતરું ખવાતું જશે. એને ખવાયેલો ભાગ વાસણ માં નીચે પડતો રહેશે. ઘણી વખત આ પતરા ઉપર ચીતકી રહેછે તેથી નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ વાસણ ને એક મોટા વાસણમાં મુકી બાજુમાં એક ૩" નો ઘરમાં મછલી પાલવામાં વપરાતો હવાનો પંમ્પ મલેછે તે લગાદવો જેથી એસિડ છે તે વાસણ બહાર થી થોડુ હલતુ રહેશે અને ખવાયેલો પતરાનો ભાગ નીચે પડતો રહેશે.
ફેરિક ક્લોરાઇડ એસિડ ફરી પાછુ તમે વાપરી શકો છો. જો નવુ ફેરિક ક્લોરાઇડ એસિડ હશે તો લગભગ ૩૦ મિનિટ્ માં એચિંગ થઇ જશે પરંતુ આ બધુ પતરાની સાઇઝ, ડિઝાઇન વગેર ઉપર નિર્ભર કરે છે. વધુ ઉંડાન માં એચિંગ કરવું હોય તો વધું વખત રાખવું પડશે. પતરાની જાડાઇ જો પાટળી હશે તો ઉંડાન માં એચિંગ કરવા થી પતરા માં હોલ પડી જશે. આ બધી બાબતો ધ્યાંન માં રાખવી જરુરિ છે. થોડા અનુંભવ પછી આ કામ બહુંજ આસાન લાગશે.
એચિંગનું કાર્ય પુંરુ થયા પછી પતરાને એક બીજા સુધ્ધ પાણીના વાસણમાં ૩ થી ૪ ટેબલ સ્પુન બેકીંગ સોડા નાંખી ધોઇ નાખો. એસિડ નુ બધુંજ પ્રમાણ પતરા ઉપર થી સાફ કરી સુકાવી દો.
અહિં નીચેના વિડિયોમાં રબર સ્ટેમ્પ થી ડિઝાઇન ને પતરા ઉપર ટ્રૅન્સ્ફર કરવાની રીત બતાવવામાં આવી છે.
અહિં નીચે જે વિડિયો છે તેમાં ડિઝાઇન ને પતરા ઉપર ટ્રૅન્સ્ફર કરવાની રીત બતાવવામાં આવી છે. તે પછી એચિંગ માટેની જે રીત છે તે બીજા સાધનો થી કરવાનું બતાવવામાં આવ્યું છે. ઉપર બતાવેલી રીત થી તે આ અલગ છે.
વધુ જાણકારી માટે મેઇલ કરો!

ગુરુવાર, 15 એપ્રિલ, 2010
નકામી વસ્તુ માંથી ઘરેણા બનાવો
નકામી વસ્તુઓ જેવીકે ઇલેક્ટ્રૉનિક સર્કિટ બોર્ડ અને બીજા પુરજાઓ, છાપાઓ, કલર પેન્સીલ ના ટુકડા ઓ, વપરાયેલા કાચના પ્યાલાઓ, ટેસ્ટ ટયૂબ વગેરે અનેક વસ્તુઓ છે જેમાંથી ઘરેણા બનાવી શકાય.
ઇલેક્ટ્રૉનિક સર્કિટ બોર્ડને અલગ અલગ આકારોમાં કાપી જંપ રીંગ કે એયર હુંક ભરાવી નેકલેસ, એયર રીંગ, બ્રેસ્લેટ વગેરે બનાવી શકાય. બીજા ઇલેક્ટ્રૉનિક પુરજાઓ માંથી પણ ઘરેણા બનાવી શકાય. નીચે ચીત્રમાં થોડા ઉદાહરણો બતાવંયાં છે.
જુના છાપા કે સામાયિકો માંથી પણ સારા એવા ઘરેણા બનાવી શકાય. કાગલ માંથી બિડ બનાવવાની માહીતિ અહિં બતાવી છે.
સામાયિક માંથી પેન્ડનટ બનાવવાની એક બહુંજ આસાન રીત નીચે બતાવી છે.
પ્રથમ રંગીન સામાયિકો ના કાગલો ભેગા કરોં. તમારી પાસે ગ્લુ ગન હોઇ તો તેને ગરમ કરવા મુકો. જો ગ્લુ ગન ન હોઇ તો સારો એવો ગુંદર અથવા ફેવિકોલ પણ વાપરી શકાય.
કોઇલ બનાવવા માટે કાગલ ને લાંબી બાજુ એ બરોબર વચમાંથી ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ વાલો.જે બાજુ સીધી નથી તેને થોડી અંદર બાજુ રાખો.
હવે વાળેલો કાગજ સીધો કરી સલ ઉપરથી કાપી નાખો. ફરી પાછા બન્ને કાપેલા કાગજોને બરોબર અરધામાં વાળો.
ફરી પાછો કાગલ ને અરધામાંથી વાળો અને ખોલી મધ્યમાં જે સલ છે ત્યાં સુધી બન્ને બાજુથી ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ વાલો.
ફરી પાછુ ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ વધુ એક ફોલ્ડ વાલો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ આમ એક પાતલી પટ્ટી બનાવો. બધી વાકી ચુકી બાજુઓ ને અંદર ની તરફ રાખો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ એક પાટલી લાકડા કે ધાતુ ની સલી ઉપર અગાઉ બનાવેલી પટ્ટી ને લપેતો.
થોડી લપેત્યાં પછી સલી નિકાલી લો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ ગ્લુ ગન,ફેવિકોલ અથવા બીજા સારા ગમ થી ચોતાડો.
હવે બરોબર ટાઇટ ખેચીને રોલ બનાવો.
આમ પુરી પટ્ટી વાલી નાખો વધતો જતો રોલ સરખી રીતે અંદર બહારનીપટ્ટી ઉપર ગોથવાય તેણી કાલજી રાખો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ પટ્ટી બરોબર સરખી કરી છેડાને બરોબર ચીટકાવો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ બનેલા ગોલાકાર ને એક પાટલા પુંત્થા ઉપર મુકી પેન્સિલથી સરકલ દોરી પુંત્થાને કાપિલો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ ગોલાકારની એક બાજુ ગમ લગાડી એક વાયર માંથિ બનાવેલી એક પિન મુકો.
ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ અગાઉ કાપેલા પુંત્થાને ચીટકાવીદો.
કોઇ પણ જાતની ચેન કે દોરા ભરાવિ પેન્ડનટ તૈયાર કરો.

બુધવાર, 10 માર્ચ, 2010
સ્પાઇઅરલ નેકલેસ અને એયરરીંગ તારમાંથી બનાવો.
સૌજન્ય:વીગજીગ
નીચે ચિત્ર માં બતાવ્યાં મુંજબ પ્રથમ સ્પાઇઅરલ નો ભાગ બનાવો.
આ ભાગ બનાવવા માંટે અગાઉ અહિં બતાવ્યાં મુંજબ કોઇ પણ જીગ લો. (અહિં સાઇક્લોપસ વાપરવામાં આ વી છે.) અને નીચેના ચિત્ર માં બતાવ્યાં મુંજબ પીન ભેરવો.
૧૮ કે ૨૦ ગેજ નો તાર ૭.૧/૨" (સાડા સાત ઇંચ) લાંબો લઇ સીધો કરો. અને એક છેડા ઉપર અંગ્રેજી P આકાર માં વાલો અને નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ જીગ માં ભેરવો. (P આકાર બનાવવાની રીત અહિં બતાવી છે.)
શુરુમાં નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ૩ પીન લગાડો અને P આકાર બનાવેલા તારને ભેરવો.
નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ તાર વાલો.
હવે વાળેલા તાર ને નીકાલી નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ સામેની બાજુની પીન માં ભેરવો.
નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ફરી પાછું વાલો.
હવે વાળેલા તાર ને નીકાલી નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ સામેની બાજુની પીન માં ઉલટુ કરી ભેરવો.નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ફરી પાછું વાલો.
વાળેલા તાર ને નીકાલી નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ સામેની બાજુની પીન માં ઉલટુ કરી ભેરવો. અને આમ બન્ને બાજુ ચાર ચાર લુપ બને ત્યાં સુધી કરતા જાવ.
હવે બાકી બચેલા તાર ને જલેબી માફક નીચે ચિત્રમાં બતાવ્યાં મુંજબ ગોલાકાર બનાવો. (આમ કરવાની રીત અહિં સ્પાઇઅરલ મેકર વીડીયો માં બતાવી છે.)
આ ભાગ બનાવ્યાં પછી ચેન અને બીડથી શરુઆત માં બતાવેલા ચિત્ર મુંજબ નેકલેસ અથવા એયરરીંગ બનાવો. (એયરરીંગ ના હુંક બનાવવાની રીત અહિં બતાવી છે. અને ડેંગલ બનાવવાની રીત અહિં બતાવી છે)

લેબલ્સ:
સ્પાઇઅરલ નેકલેસ અને એયરરીંગ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)